Sunita's makerspace – All you need is space

Tomorrowland Jr.

Age Group 3-6 Years

Theme: Futuristic World ( English Medium)

1.Future talk (Oratory)
Theme: Futuristic World according to you

Type: Solo Speech

Participant can include things like How they are imagining the world in 2120? How their Dream world be like? Things that they would like to have into their dream world?
2.Future Inventions (Science Project)
Theme : Your imagination of future inventions of science and technology be like

Type: Solo Performance

Whether aspiring young inventors are designing flying cars or teleporters, they will have the chance to share their vision of the future inventions.
3.Design your future (Art)
Theme: Your Imagination of future world

Type: Solo Drawing
4.Future Entrepreneur (Advertising Business with setup)
Theme: How would be future businesses be like and ways to promote through advertisement.

Type: Solo Performance

What products  future young businessman will will come up with? As well as how best your own product is. It is necessary to describe the characteristics of the product.
5.Futuristic Society (Enactment)
Theme: How would the future culture and society be like according to you.

Type: Solo Performance

Theme: Futuristic World (Gujarati Medium)

1.Future talk (Orator)

થીમ: તમારા શબ્દોમાં ભવિષ્યની દુનિયા

પ્રકાર: એકાંકી  વકૃત્વ

સ્પર્ધકો ભવિષ્યના વિશ્વ ની કલ્પના કેવી રીતે કરે છે. તેમના સ્વપ્નની દુનિયા કેવી હશે?

2.Future Inventions (Science Project)

થીમ: બાળકના મત અનુસાર ભવિષ્યનું વિજ્ઞાન (રમકડું,પ્રોજેક્ટ,ગેઝેટ)

આધુનિક જીવનક્રમમાં આત્મવિશ્વાસ અને સફળ માનવી બનવા માટે નવીનતમ ટેકનોલોજી દ્વારા વર્કીંગ મોડેલ, પ્રોજેક્ટ , ગેઝેટ તૈયાર કરાવવા.

મહત્વાકાંક્ષી યુવાન શોધકો ઉડતી કાર અથવા ટેલિપોર્ટર્સ ડિઝાઇન કરી રહ્યાં છે, બાળકોને ભાવિ શોધની તેમની દ્રષ્ટિ શેર કરવાની તક મળશે.

3.Future Entrepreneur (Advertise Business with setup)

થીમ: ભવિષ્યના ઉદ્યોગોની સાહસિકતા

પ્રકાર: એકાંકી ઉદ્યોગ

ભવિષ્યના વ્યવસાય કેવા હશે? જાહેરાત દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની રીતો.

ભાવિ યુવા ઉદ્યોગપતિ ક્યાં ઉત્પાદનો સાથે આવશે? તેમજ તમારું ઉત્પાદન કેટલું શ્રેષ્ઠ છે. ઉત્પાદનનું વર્ણન કરવું.

 

 

4.Futuristic Society (in act)

થીમ:ભવિષ્યવાદી સોસાયટી(ભાવી સમાજ)

પ્રકાર: એકપાત્રીય/ સમૂહનાટ્ય (૩ થી ૪ વ્યક્તિ)

બાળકોની વિશિષ્ટ ક્ષમતા દ્વારા તેમની કલ્પનાએ ભાવી સમાજ કેવો હશે તે દર્શાવતું નાટક.

5. Design your future (Art)

થીમ: તમારી કલ્પનાની ભવિષ્યની દુનિયા

વિષય: તમારી ભાવી વિશ્વની કલ્પના

પ્રકાર: એકાંકી ચિત્ર

બાળકોની સર્જનાત્મકતાનું ભવિષ્યમાં પગલું અને કાલ્પનિક દુનિયાનું ચલચિત્ર.

*General Rules for Maker’s Day Participants:

  • All the competitions will be conducted virtually under the theme “TOMORROWLAND Jr.” – How do you imagine the future world to be?
  • Learners from age group from 3 years to 6 years can participate in one or more than one competition.
  • Participants will have to upload the video of their activity on SM Portal through the Id and Password given after registration.
  • There will be a panel of five judges for each competition.
  • Judges’ decision will be final. 

સૂચનો:

  • થીમ- “TOMORROWLAND Jr.”- તમારી કલ્પના મુજબ  ભવિષ્યની દુનિયા
  • દરેક સ્પર્ધા વર્ચુઅલ રીતે “TOMORROWLAND Jr. થીમ હેઠળ યોજવામાં આવેલ છે.
  • ૩ વર્ષ થી ૬ વર્ષ સુધીના બાળકો એક અથવા એક થી વધુ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી આપને મળેલ આઈડી-પાસવર્ડ દ્વારા SM  Portal ઉપર વિડીયો અપલોડ કરવાનો રહેશે.
  • દરેક સ્પર્ધામાં પાંચ નિર્ણાયકોની પેનલ દ્વારા નિર્ણય લઈ નંબર આપવામાં આવશે.